Gujarat/ કોંગ્રેસના ઉમેદવાર મોના પ્રજાપતિની વ્યથા, ટિકિટ મળતાં ખુશી,વોર્ડ બદલાતાં દુખી, અમદાવાદના શાહપુરવોર્ડમાંથી પસંદગી, દરિયાપુર વોર્ડનું કરતાં હતા પ્રતિનિધિત્વ, શાહપુર વોર્ડમાંથી ટિકિટ અપાતાં રડી પડ્યા, શાહપુર વોર્ડમાંથી જીતવા અંગે અસમંજસ સુરેન્દ્ર બક્ષીનું રાજકારણ હોવાની ચર્ચા બક્ષીના ખભે રડીને વ્યથા વ્યક્ત કરી

Breaking News