કોંગ્રેસ/
કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન BJP દ્વારા કોંગ્રેસને હેરાન પરેશાન કરાય છે રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવામાં આવ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓને નજર કેદ કરાયા છે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા રાહુલ ગાંધી સુરત આવે ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ છે