Gujarat Congress/ કોંગ્રેસના 24 કલાકમાં બે ધારાસભ્યોનું બાય બાય તુટતી કોંગ્રેસને બચવાવા માટે નેતાઓના હવાતિયાં કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલના ઘરે ખાનગી બેઠક પ્રભારી રઘુ શર્મા, સિદ્ધાર્થ પટેલ,પ્રદેશ પ્રમુખ હાજર કોંગ્રેસની ડૂબતી નાવ બચાવવા ચાલી રહ્યું છે મનોમંથન
