Gujarat/ કોંગ્રેસે અમદાવાદ 3 વોર્ડનાં ઉમેદવારને આપ્યા મેન્ડેટ, કોંગ્રેસનાં 3 વોર્ડના ઉમેદવાર આજે ભરશે ફોર્મ , ચાંદખેડા, લાંભા અને ઇસનપુર વોર્ડના ઉમેદવાર દિનેશ શર્મા સાબરમતીથી લડશે ચૂંટણી, મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ વોર્ડ બદલ્યો, ઇન્ડિયા કોલોની નહીં પણ સાબરમતીથી લડશે, આંતરિક વિખવાદને કારણે બદલ્યો વોર્ડ February 6, 2021February 6, 2021Mantavya Team Breaking News