કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/ કોંગ્રેસે ગૃહમાં વિરોધ વ્યક્ત કર્યો કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ ગૃહમાં કાળા કલરના કપડા પહેરી વિરોધ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં કર્યા સૂત્રોચ્ચાર કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા મોદી અદાણી ભાઈ ભાઈના કર્યા સૂત્રોચ્ચાર કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાં દેખાવ અધ્યક્ષે સભ્યોને બહાર કાઢવાના કર્યા આદેશ સર્જન્ટોએ સભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ ગયા

Breaking News