કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું/ કોંગ્રેસ નેતાઓને દિલ્હીનું તેડું પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓને તેડું 22 જૂને રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત લોકસભા ચૂંટણી અંગે ગુજરાત માટે ઘડાશે રણનિતી સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ કરવા બેઠક શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર જશે દિલ્હી સુખરામ રાઠવા, અમિત ચાવડા જશે દિલ્હી

Breaking News