Gujarat/ કોંગ્રેસ નેતા નીરવ બક્ષીએ લગાવ્યા આક્ષેપ, BRTSના આવક જાવકના હિસાબમા ગોટાળા, કરોડો રૂપિયાના ખર્ચની કોઈ નોંધ AMCમાં નથી, BRTS સેલ્ટર સફાઈ પાછળ 25.34 કરોડનો ખર્ચ, કોંગ્રેસ ઉપનેતા નીરવ બક્ષીએ કર્યો આક્ષેપ, BRTS બસ સ્ટોપ સફાઈ પાછળ કરોડોનો ખર્ચ, વર્ષ 2016 થી 2021 સુધીના આંકડાઓ February 19, 2022parth amin Breaking News