Breaking News/ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે, મુકુલ વાસનિકે કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજી, આજે વડોદરાના નેતાઓ સાથે બેઠક કરશે, મધ્ય ગુજરાતના નેતાઓ સાથે યોજશે બેઠક, 3 વાગ્યે જન અધિકાર બાઈક રેલી યોજશે September 10, 2023khusbu pandya Breaking News