Election/ કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારને ટિકિટનો શિરપાવ કોંગ્રેસે ભોળા ગોહીલને આપી જસદણથી ટિકિટ રાજ્યસભા ચૂંટણીમાં કર્યું હતું ક્રોસ વોટિંગ અહેમદ પટેલની વિરૂદ્વમાં કર્યુ હતું મતદાન બાવળીયાના રાજીનામાં બાદ કરી ઘરવાપસી

Breaking News