India/ કોરોનાએ તોડ્યાં આજ સુધીના તમામ રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 1.03 લાખથી વધુ કેસ, કોરોનાનો 16 સપ્ટેમ્બર, 2020નો રેકોર્ડ તૂટ્યો, 16 સપ્ટેમ્બરે 97,856 કેસ નોંધાયા હતાં, આ પહેલાં આટલા કેસ નથી નોંધાયા ક્યારેય, મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 57,074 કેસ, એક્ટિવ કેસનો રાફડો ફાટ્યો: 7.30 લાખ, દેશના 18 રાજ્યોમાં કેસમાં બમ્પર વધારો, અનેક રાજ્યોમાં તોળાતું આંશિક લોકડાઉન, દેશમાં કુલ કેસ સવા કરોડને પાર

Breaking News