ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયાના માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરનાં72 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મરણજનાર શખ્સ ભાવનગરનાં વડવા પાદરનાં દેવકી વિસ્તારમાં રહેતા હતા.
વૃદ્ધનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા આઇશોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જ વૃદ્ધનું મોત નિપજ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી ભાવનગરમાં આજે નોંધવામાં આવતા મોતથી કુલ મોતનો આંક વધીને 8 પર પહોંચ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….