Gujarat/ કોરોનાનાં કહેરમાં ધારાસભ્ય સપડાયા, બાબુ જમના પટેલ કોરોના પોઝિટિવ, દસક્રોઈના ધારાસભ્ય છે બાબુ જમના, હોસ્પિટલમાં સારવાર માટે થયા દાખલ March 13, 2021parth amin Breaking News