International/
કોરોનાના નવા વેરિઅન્ટને અપાયું નામ, WHO આ વેરિએન્ટને ઓમીક્રોનથી ઓળખશે, WHOએ સ્વીકાર્યું ઓમીક્રોન છે અત્યંત ચેપી, સા.આફ્રિકા, ઈઝરાયેલ, બોટસ્વાનામાં કેસ, બેલ્જિયમ અને હોંગકોંગમાં પણ નોંધાયા કેસ, વિશ્વભરમાં તબાહી મચાવી શકે છે ઓમીક્રોન, WHOએ ઓમીક્રોન અંગે કરી સઘન ચર્ચા