Rajkot/ કોરોનાને લઈ રાજકોટ માટે સારા સમાચાર, 54 દિવસ બાદ રાજકોટમાં ઘટ્યો મૃત્યુ આંક, 24 કલાકમાં કોરોનાથી 7 દર્દીના થયાં મોત, કોરોનાના કેસ ઘટતાં મૃત્યુઆંકમાં પણ ઘટાડો, બીજી લહેરમાં મૃત્યુ આંક પીક પર રહ્યો હતો, જિલ્લા વહીવટી તંત્રએ લીધા રાહતના શ્વાસ May 25, 2021parth amin Breaking News