Not Set/ #કોરોનાવિસ્ફોટ/ સુરતમાં કોરોનાનાં અધધધ 30 નવા કેસ સાથે કુલ આંક પહોંચ્યો 840 પર…

ગુજરાતામાં કોરોના બોમ્બ હાલ તો કયાં ક્યાં નથી ફાટતો તે જ સવાલ છે. અત્ર, તત્ર અને સર્વત્ર કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે ગુજરાતના મહાનગરોની તો મહાનગરોનો હાલ બેહાલ છે. રોજરોજ કોરોનાના સતત વિસ્ફોટથી કોરોના પોઝિટીવ કેસનાં ઢગલે ઢગલા સામે આવી રહ્યા છે, ત્યારે આજે ફરી સુરતમાં અધધધ 30 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હોવાનું […]

Gujarat Surat

ગુજરાતામાં કોરોના બોમ્બ હાલ તો કયાં ક્યાં નથી ફાટતો તે જ સવાલ છે. અત્ર, તત્ર અને સર્વત્ર કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે ગુજરાતના મહાનગરોની તો મહાનગરોનો હાલ બેહાલ છે. રોજરોજ કોરોનાના સતત વિસ્ફોટથી કોરોના પોઝિટીવ કેસનાં ઢગલે ઢગલા સામે આવી રહ્યા છે, ત્યારે આજે ફરી સુરતમાં અધધધ 30 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હોવાનું સામે આવે છે. 30 નવા કેસ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 840 પર પહોંચી ચૂક્યો છે.ઉલ્લેખનીય છે કે, આજે સામે આવેલા તમામ 30 નવા કેસો રેડ ઝોન વિસ્તારના હોવાનું સામે આવી રહ્યું છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન