Gujarat High Court/ કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય, 1 માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરવાનો આદેશ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ થશે વિવિધ કોર્ટ, બાર એસો.ની વિનંતીને માન્ય રાખીને કરાયો નિર્ણય, માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહીં થાય, તમામ કોર્ટ 10-45થી 6-10 કલાક સુધી ખુલ્લી રહેશે
