International/ કોરોના મહામારીને લઈને આજે સાર્ક દેશોની બેઠક, આ બેઠકની યજમાની ભારત કરી રહ્યું છે, આ બેઠકમાં પાકિસ્તાન પણ જોડાશે | ટોકિયો ઓલિમ્પિકના હેડના રાજીનામા બાદ હવે જાપાનના ઓલિમ્પિક મંત્રી સેઇકો હેશિમોટો જ ટોકિયો ઓલિમ્પિકના હેડ બનવા જઈ રહ્યાં છે, તેઓ જ સંપૂર્ણ જવાબદારી સંભાળશે | અમેરિકાના ટેક્સાસમાં કોરોનાના કહેર બાદ હવે ભીષણ શીત લહેરે ભરડો લીધો, આ વિન્ટર સ્ટ્રોમને લીધે છેલ્લાં 3 દિવસથી તડકો નીકળ્યો નથી, અત્યાર સુધીમાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યાં | યુએન પ્રમુખે વિશ્વના માત્ર 10 દેશો પાસે જ કુલ વેક્સિન પૈકી 75 ટકા વેક્સિનનો જથ્થો હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી, તેમણે કહ્યું છે કે આ વિતરણની અસમાનતા ચોંકાવનારી

Breaking News