Gujarat/ ક્ચ્છના મુન્દ્રામાં ક્સ્ટોડીયલ ડેથનો મામલો, મુન્દ્રા બંધ દરમિયાન લોકોમાં જોવા મળ્યો રોષ, આરોપી પોલીસ કર્મચારીઓની તસવીરો સળગાવી, મુન્દ્રા બસ સ્ટેશન પાસે સળગાવ્યા પોસ્ટર, ફાંસી આપવાના નારા સાથે સૂત્રોચ્ચારો કરાયા

Breaking News