Breaking News/ ખેડાઃ ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થર મારાનો મામલો, પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યુ, ગઈકાલે તીન બત્તી પાસે આવેલ મસ્જિદ પરથી થયો હતો પથ્થરમારો, પોલીસે મસ્જિદ પર જઈ વધુ તપાસ હાથ ધરી, મસ્જિદ પર મોટા પ્રમાણમાં મેન્ટલ પથ્થર જોવા મળ્યા, પથ્થર મારાને લઈ ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી, FIRના આધારે 11 લોકોની પોલીસે કરી ધરપકડ

