Breaking News/
ખેડાઃ મહેમદાવાદ પાસે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, મહેમદાવાદથી અમદાવાદ તરફ જતી ટ્રેન ટ્રેક પરથી ઉતરી, ગુડ્સ ટ્રેન કોઈ અગમ્ય કારણોસર નીચે ઉતરી ગઈ, મહેમદાવાદ શહેરના રેલવે સ્ટેશન પાસે બની ઘટના, બરોડા,આણંદ સહિતનો રેલવે વિભાગનો કાફલો ઘટના સ્થળે