Gujarat/ ખેડાની માતર GIDCમાં ભીષણ આગની ઘટના ઓઇલ પેપર બનાવતી કંપનીમાં લાગી આગ અચાનક લાગેલ આગથી નાસભાગ મચી મામલતદાર, ટીડીઓ તથા પોલીસ ઘટના સ્થળે 3 ફાયર ફાઈટર મદદથી આગ બુજાવાની કામગીરી શરુ અમદાવાદના ફાયર ફાઇટરોની પણ લેવાશે મદદ હાલ આગમાં જાનહાનિના કોઈ સમાચાર નહિ

Breaking News