Breaking News/ ખેડા: કઠલાલ ન.પા પ્રમુખનું રાજીનામું, પ્રમુખ પદેથી પ્રશાંત પટેલે આપ્યું રાજીનામું, ઉપપ્રમુખ પ્રદેથી જીગ્નેશ ભાવસારે પણ આપ્યું રાજીનામું, હાલમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, કલેકટર કચેરી નડિયાદ ખાતે આપ્યું રાજીનામું, સામાજિક તથા અંગત કારણોસર આપ્યું રાજીનામું September 20, 2023khusbu pandya Breaking News