Gujarat/ ખેડા કલેકટર અને જિ.વિકાસ અધિકારીને કોરોના વેક્સિન લીધાના 15 જ દિવસમાં થયો કોરોના કલેકટર IK પટેલ અને DDO ડી.એસ.ગઢવીને કોરોના રેપિડ/ આર.ટી.પી.એસ બન્ને રિપોર્ટ પોઝિટિવ બંને અધિકારીઓને હોમ આઇસોલેટ કરાયા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક February 18, 2021parth amin Breaking News