Gujarat/ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સાથે વર્ચ્યુલ બેઠક, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં ભાગ લેશે, પ્રદેશ પ્રમુખ સહિત ઉમેદવાર જોડાશે વર્ચ્યુલ બેઠકમાં, મતગણતરી પહેલા તમામ ઉમેદવાર પાસેથી ફિડ બેંક લેવાશે, બપોરના ૩ કલાકે કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે રહેશે બેઠક, પરિણામ આવ્યા બાદની રણનિતી તૈયાર કરાશે,
