નકલી હળદરનો કેસ/ ખેડા: નકલી હળદર બનાવવાનો મામલો આરોપીઓ સામે વધુ બે પોલીસ ફરિયાદ દાખલ રૂરલ પોલીસે 2 અલગ-અલગ ગુના દાખલ કર્યા આરોપીની બીજી એક ફેક્ટરી હોવાનું ખુલ્યું બીજી ફેક્ટરીમાં નકલી મરચું બનતુ હોવાનુ ખુલ્યુ April 15, 2023jani Breaking News