Gujarat/ ખેડા SOGએ બાળક વેચાણનું કૌભાંડ ઝડપ્યું, પૈસાની લાલચ આપી જન્મેલા બાળકને ખરીદવામાં આવતું, રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાઓને અપાતી લાલચ, ખેડા SOGએ ડમી ગ્રાહકો મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ, આરોપીઓ સામો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ, નડિયાદમાંથી 4 મહિલાઓની ધરપકડ, નવજાત બાળક સાથે કરી ધરપકડ
