new dilhi/ ખેડૂતોના વિરોધ વચ્ચે મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, 9 કરોડ ખેડૂતોના બેંક ખાતા છલકાવશે મોદી સરકાર, ખેડૂતોને બે કલાકમાં જ 18 હજાર કરોડ રૂપિયા આપશે, 25 ડિસેમ્બરે વાજપેયીજીના જન્મદિને ખાસ કાર્યક્રમ, વાજપેયીના જન્મદિનને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવાશે, 6 રાજ્યોના 6 ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરશે, કાર્યક્રમમાં જોડાવા માટે 2 કરોડ ખેડુતોએ નોંધણી કરાવી

Breaking News