Banaskantha/ ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, એમોનિયમ સલ્ફેટમાં ભાવ વધારાના એંધાણ, આવતીકાલથી વધી શકે છે ભાવ વધારો, રાસાયણિક ખાતરમાં વધારો ચૂકવવો પડશે, ઇફ્કો,સરદાર,IPL સહિતની કંપનીઓ વધારશે ભાવ, ખાતર વેચતી મંડળીઓ, સંઘને કંપનીઓએ કરી જાણ, 775ના વધીને રૂ. 850 થવાની શક્યતાઓ, છ માસમાં ચોથી વખત થઈ શકે છે વધારો

Breaking News