Gujarat/ ખેડૂતો સાથે બેઠક કરવા મોદી સરકાર તૈયાર , ખેડૂતોની તમામ માગો સ્વીકારાઇ- સૂત્ર , માગો અંગે સંયુક્ત કિસાન મોરચાએ કર્યો દાવો , સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો ચર્ચાનો પ્રસ્તાવ , કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનના 5 નામ માગ્યા , સરકારે MSP કમિટી બનાવવાનો નિર્ણય કર્યો , ગૃહમંત્રાલયનો પણ આદેશ, કેસો પાછા ખેંચાય , ગૃહ વિભાગે તમામ મુખ્યમંત્રીઓને કરી અપીલ November 30, 2021parth amin Breaking News