Gujarat/ ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતમાં, આજે અને આવતીકાલે ખેડૂતોને સંબોધશે, ટિકૈતના પ્રવાસને રાષ્ટ્રીય કિસાન સંગઠનનો ટેકો, રાકેશ ટિકૈત અંબાજી મંદિરમાં આજે કરશે દર્શન, રાકેશ ટિકૈત-પાલ આંબલિયા પાલનપુરમાં કરશે સભા, પાલનપુરમાં કરશે ખેડૂતો સાથે પણ કરશે મુલાકાત, ટિકૈત મહેસાણાના ઊંઝા મંદિરમાં પણ કરશે દર્શન, આવતીકાલે 5 એપ્રિલે ગાંધી આશ્રમની લેશે મુલાકાત, કરમસદ સરદાર સ્મારકની પણ લેશે મુલાકાત, કિસાન સંઘ દ્વારા ગામડે ગામડે આંદોલનની ચિમકી

Breaking News