Gujarat/ સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વધ્યા,,ગઈકાલે પણ 1879 કેસો આવ્યા સામે, રાંદેર અને અઠવા ઝોનમાં સતત કેસ વધ્યા, બંને ઝોનમાં સતત બીજા દિવસે 300થી વધુ કેસ, કતારગામ ઝોનમાં પણ સંક્રમણ વધી રહ્યું છે, કતારગામમાં 261 કેસ પોઝિટિવ નોંધાયા, ત્રણેય ઝોનમાં મનપાની સઘન કામગીરી
