ગુજરાત/ ગણેશપર્વ દરમ્યાન વિધ્ન નહીં બને વરસાદ રાજ્યમાં 3 દિવસ રહેશે સામાન્ય વરસાદ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે રાજયમાં અત્યાર સુધી માં 133 ટકા વરસાદ નોંધાયો સીઝનલ રેઈનફોલમાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો હાલમાં વરસાદી કોઈ સિસ્ટરમ સક્રિય નથી ભેજવાળા વાતાવરણથી તાપમાનમાં વધારો થઇ શકે
