Navratri/ ગરબાના નામે બાળકો પાસે તાજીયાના નારા લગાવ્યા ખેડા જિલ્લાના હાથજ ગામની શાળાની ઘટનાથી વિવાદ વીડિયો વાયરલ થતાં કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી શાળાના બિનહિંદુ શિક્ષકો,આચાર્યને સસ્પેન્ડ કરવા માગ શિક્ષિકાઓની મુસ્લિમ સંગઠનો સાથે સાંઠગાંઠની આશંકા October 1, 2022Rahul Rathod Breaking News