પાક નુકસાનીનું વળતર/ ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક પાક નુક્સાનીના વળતર મુદ્દે નિર્ણય થઇ શકે સાંજે 5.15 વાગ્યે મળશે કેબિનેટ બેઠક ઉનાળામાં પાણીની સ્થિતિને લઇને ચર્ચા થશે માવઠાથી નુક્સાન અંગે રાહત પેકેજ મુદ્દે ચર્ચા ડમીકાંડ અને તોડકાંડ મુદ્દે પણ કરાશે ચર્ચા નવી શિક્ષણ નીતિની અમલવારી મુદ્દે કરાશે ચર્ચા વિવિધ વિકાસલક્ષી કાર્યોની કામગીરી મુદ્દે સમીક્ષા

Breaking News