કેબિનેટ બેઠક/ ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દા પર થશે ચર્ચા સીએમની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ અંગે સમીક્ષા કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુક્શાન અંગે સમીક્ષા બેઠકમાં રાજ્યમાં કોરોનાના કેસ અંગે પણ થશે સમીક્ષા રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિની પણ સમીક્ષા તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે પણ થશે ચર્ચા કેબિનેટ બેઠકમાં આગામી આયોજનો પર થશે ચર્ચા
