કોંગ્રેસનો વિરોધ/ ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં વિરોધ રાજ્યમાં દારૂ અને ટ્રકનો વેચાણ કેમ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રતાપે કર્મચારીનું શોષણ ક્યારે થશે બંધ મહિલાઓ પર અત્યાચાર કેમ વધ્યા બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કરી નારાબાજી મુખ્યમંત્રી જવાબ આપોના લાગ્યા નારા

Breaking News