Gujarat/ ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક , મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , બપોરે 12 કલાકે મળશે કેબિનેટ બેઠક , ધો.9 થી 11 વર્ગો શરૂ કરવા બાબતે થશે ચર્ચા , શ્રાવણ મહિનામાં ધાર્મિક ઉત્સવ-મેળા યોજવા મુદ્દે ચર્ચા , વરસાદ અને કૃષિની બેઠકમાં થઈ શકે સમીક્ષા , કોરોના વેક્સિનેશનની કામગીરીને લઈ સમીક્ષા , કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ ચર્ચા
