Gujarat/ ગાંધીનગરમાં આવતીકાલે કોંગ્રેસના ધરણાં-પ્રદર્શન , રાજભવન ખાતે ફોન ટેપિંગ મુદ્દે કરશે ધરણાં-પ્રદર્શન , 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ફોન ટેપિંગ મુદ્દે ધરણાં , વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા રહેશે હાજર , ધરણાં-પ્રદર્શન પહેલાં 11 કલાકે યોજશે પત્રકાર પરિષદ

Breaking News