Not Set/ ગાંધીનગરમાં ફરી કોરોના વિસ્ફોટ, આજે સામે આવ્યા 32 નવા કેસ

ગાંધીનગરમાં આજે ફરી કોરોના વિસ્ફોટ થયો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. જી હા, આજે ફરી ગાંધીનગરમાં એક જ દિવસમાં કુલ 32 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 8 કેસ કોરોના પોઝિટિવ નોંધવામાં આવી રહ્યા છે, તો ગાંધીનગર ગ્રામ્યમાં 24 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે. આજે સામે આવલા 32 કેસમાંથી કલોલમાં 6, માણસામાં 4 અને દહેગામમાં 4 […]

Uncategorized
c5bf6810fc6ff033b18e98f9354be3a5 1 ગાંધીનગરમાં ફરી કોરોના વિસ્ફોટ, આજે સામે આવ્યા 32 નવા કેસ

ગાંધીનગરમાં આજે ફરી કોરોના વિસ્ફોટ થયો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. જી હા, આજે ફરી ગાંધીનગરમાં એક જ દિવસમાં કુલ 32 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 8 કેસ કોરોના પોઝિટિવ નોંધવામાં આવી રહ્યા છે, તો ગાંધીનગર ગ્રામ્યમાં 24 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે. આજે સામે આવલા 32 કેસમાંથી કલોલમાં 6, માણસામાં 4 અને દહેગામમાં 4 કેસ સહિત થી ગ્રામ્યમાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગાંધીનગર શહેર અને જીલ્લામાં કુલ મળીને 804 કેસ નોધાઇ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews