Gujarat/
ગાંધીનગરમાં બાળક ત્યજી દેવાનો મામલો, ગાંધીનગર એસપી મયૂર ચાવડાનું નિવેદન, પોલીસ દ્વારા તમામ દિશામાં કરાઈ રહી છે તપાસ, સીસીટીવી અને આસપાસના વિસ્તારમાં પૂછપરછ, LCB, SOG પેથાપુર પોલીસ કામે લગાડી છે, જરૂર જણાયે આંતરરાજ્ય બોર્ડર પોલીસને કામે લગાડાશે, પોલીસને ઓળખ થાય તેવો કોઈ ફોન મળ્યો નથી, મીડિયાના મિત્રો દ્વારા સપોર્ટ મળી રહ્યો છે