Gujarat/ ગાંધીનગરમાં બાળ સંરક્ષણ ગૃહ વિવાદમાં, બાળ સંરક્ષણ ગૃહમાંથી 7 બાળકો ફરાર, સેક્ટર-17માં આવેલું છે બાળ સંરક્ષણ ગૃહ, સ્કૂલે ગયા બાદ પરત ન ફર્યા બાળકો, અગાઉ 3 બાળકો થયા હતા ગુમ, 10 દિવસમાં 10 બાળકો થયા ગુમ

Breaking News