Gujarat/
ગાંધીનગરમાં માર્ચ 2022માં યોજાશે ડિફેન્સ એક્સપો , સંરક્ષણ ક્ષેત્રી જોડાયેલી કંપનીઓ લેતી હોય છે ભાગ , અનેક દેશી-વિદેશી કંપનીઓ લેતી હોય છે ભાગ , વર્તમાન, ભવિષ્યના અત્યાધુનિક શસ્ત્રોનું યોજાય છે પ્રદર્શન , દેશના સંરક્ષણમંત્રી, ત્રણેય પાંખના વડા રહે છે હાજર , વિસ્તૃત કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે