કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/ ગાંધીનગર: કોંગ્રેસના MLAનો વિરોધ કોંગ્રેસના MLA પહોંચ્યા વિધાનસભા પગથિયે અમિત ચાવડા,સી.જે.ચાવડા પણ પહોંચ્યા મોદી ,અદાણી હાય હાયના નારા લાગ્યા બેનર સાથે પહોંચ્યા કોંગ્રેસ ધારાસભ્યનો વિરોધ મોટાભાગના ધારાસભ્ય બ્લેક કપડાંમાં આવ્યા પહેલે લડે થે ગોરો સે, હમ લડેગે ચોરો સેના લાગ્યા નારા 20 હજાર કરોડનો હિસાબ આપોના લાગ્યા નારા March 27, 2023jani Breaking News