Gujarat/ ગાંધીનગર કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં ભૂકંપ, પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ આપ્યું રાજીનામું, કોંગ્રેસના અગ્રણી નેતા તરીકે જાણીતા છે રાણા, પ્રદેશપ્રમુખ અમિત ચાવડાને મોકલ્યું રાજીનામું, છાલા બેઠક પર શના ચૌધરીને ટીકીટ આપતા રાજીનામું

Breaking News