Gujarat/
ગાંધીનગર ખેડૂત કૃષિ સહાયનો મામલો , 4 જિલ્લામાં 30 કરોડ સહાય ચૂકવાઈ , 14700 ખેડૂતોને સહાય ચુકવવામાં આવી , અત્યાર સુધી 1 લાખ 68 હજાર ખેડૂતોએ કરી અરજી , આજે ખેડૂતોના ખાતામાં 26 લાખ સહાય ચૂકવાશે , સરકારે અતિવૃષ્ટિ માટે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું , 4 જિલ્લાના 23 તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું , અન્ય 7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી થઈ રહી છે