અકસ્માત/ ગાંધીનગર ‘ચ’ રોડ પર અકસ્માત, સ્કુલ વાનને નડયો અકસ્માત, સ્કૂલ વાન અને સ્વિફ્ટ અકસ્માત, સ્વિફટ ગાડીમા દારુ ભરેલો હોવાનુ સામે આવ્યુ, પાછળ સીટ પર અને ડેકીમા દારુ હોવાનુ અનુમાન, બે બાળકોને સામાન્ય ઇજા November 29, 2022jani Breaking News