Gujarat/ ગાંધીનગર જિલ્લાને મળશે વધુ 3 નવા ફાયર સ્ટે.,  ગાંધીનગર જિલ્લામાં માત્ર 1 જ ફાયર સ્ટેશન,  પેથાપુર, ભાટ, સરગાસણમાં બનશે નવા ફાયર સ્ટે.,  55 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ફાયર સ્ટે.,  ત્રણેય ફાયર સ્ટે. માટે જમીન ફાળવણીની કામગીરી પૂર્ણ,  ત્રણમાંથી એક ફાયર સ્ટે.માં ટ્રેનિંગ સેન્ટર બનાવાશે,  ટ્રેનિંગ સેન્ટરમાં ફાયર મેનોને ટ્રેનિંગ અપાશે,  બીજા તબક્કામાં મહેકમ ફાળવણી કરવામાં આવશે

Breaking News