Breaking News/ ગાંધીનગર: તથ્ય પટેલ દ્વારા 9 લોકોને કચડી નાંખવાનો મામલો, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ કેસ મામલે કરી પહેલ, કેસ ફાસ્ટ્રેક પર ચલાવવા મોકલી HCમાં દરખાસ્ત, કાયદા વિભાગે કરી HCના રજીસ્ટ્રાર જનરલને દરખાસ્ત, આ મુદ્દે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ નિર્ણય લેશે July 28, 2023Maya Sindhav Breaking News