Gujarat/ ગાંધીનગર તા. અને જી. પંચાયત માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, જીલ્લા પંચાયતની 27 બેઠક માટે 26 ઉમેદવારનું નામ જાહેર, 1 બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી, તાલુકા પંચાયતની 80 બેઠકના 77 ઉમેદવારનું નામ જાહેર 3 બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી
