Gandhingar/ ગાંધીનગર દહેગામ રોડ પર ગાઢ ધુમ્મસ, વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ, ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેરાનગતિ, વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની પડી ફરજ

Breaking News